LATEST NEWS અમદાવાદ ના કાંકરિયા માં ફરી બોટિંગ ની મઝા માણવા થઈ જાઓ તૈયાર. વડોદરા ના હરણી દુર્ઘટના બાદ બંધ કરી દેવાઈ હતી. હવે તમામ સેફ્ટી ડીવાઈસ થી સજ્જ થયા બાદ કાલ થી પુનઃ શરૂ થશે બોટિંગ સેવા. HITESH S GUMRANI • 2026-11-03